ગુજરાત હાઈકોર્ટે સિંહોના મામલે માર્ગદર્શિક જાહેર કરી
Live TV
-
ગુજરાત હાઈકોર્ટે સિંહોના મામલે માર્ગદર્શિક જાહેર કરી
ગુજરાત હાઈકોર્ટે સિંહોના મામલે માર્ગદર્શિક જાહેર કરી છે. હાઈકોર્ટે વાઈરસ ફેલાય નહિં તે માટે પૂરતાં પગલા ની જરૂરિયાત જણાવી હતી. આ અંગે સરકાર ના નિષ્ણાતો ના મત મુજબ જરૂરી પગલાં લેવા હાઈકોર્ટ જણાવ્યુ હતુ. હાઈકોર્ટે 15 જાન્યુઆરી 2019 સુધી આ અંગે નો રિપોર્ટ મામલતદાર સ્થાનિક કલેક્ટર ને સોંપવા જણાવ્યુ હતુ. આ અંગે ની વધુ સુનાવણી 16 જાન્યુઆરી એ થશે.
