Skip to main content
Settings Settings for Dark

ગુજરાત ATSએ પાંચ કિલો હેરોઈનના જથ્થાના કેસમાં એક શખ્સની કરી ધરપકડ

Live TV

X
  • ઓગસ્ટ માસમાં ઝડપાયેલા રફીક આદમ સુમરાએ મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે કાશ્મીરના રહેવાસી નઝીર અહેમદ ઠાકર અને મંઝૂર અહેમદ મીરને હેરોઈનનો જથ્થો સોંપ્યો હતો.

    ગુજરાતમાંથી ઓગસ્ટ માસમાં ઝડપાયેલા 14.84 કરોડ રૂપિયાની કિંમતના પાંચ કિલો હેરોઈનના જથ્થાના કેસમાં એન્ટિટેરરિઝમ સ્કવોડ ગુજરાત દ્વારા જમ્મુ-કાશ્મીરના બડગામમાંથી એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ઓગસ્ટ માસમાં ઝડપાયેલા રફીક આદમ સુમરાએ મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે કાશ્મીરના રહેવાસી નઝીર અહેમદ ઠાકર અને મંઝૂર અહેમદ મીરને હેરોઈનનો જથ્થો સોંપ્યો હતો.

    આ અંગે ગુજરાત એટીએસના અધિકારીઓના જણાવ્યા અનુસાર નઝીર અને મીર સિમરનજીત નામના પાકિસ્તાની શખ્સના ઈશારે આ ડ્રગ્સ પહોંચાડતા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply