Skip to main content
Settings Settings for Dark

વડોદરામાં ભાજપ મહિલા મોરચાની બૃહદ પ્રદેશ કારોબારીની બેઠક યોજાઇ

Live TV

X
  • બેઠકમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા ઉપરાંત ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષા વિજયા રાહટકર વિશેષ ઉપસ્થિત રહ્યા.

    વડોદરાના સર સયાજીરાવ નગરગૃહ અકોટા ખાતે આજે ભાજપ મહિલા મોરચાની બૃહદ પ્રદેશ કારોબારીની બેઠક યોજાઇ. પ્રદેશ મહિલા પ્રમુખ ડો જ્યોતિબેન પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાનારી આ બેઠકમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા ઉપરાંત ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષા વિજયા રાહટકર વિશેષ ઉપસ્થિત રહ્યા. તદુપરાંત, આ એક દિવસીય કારોબારી બેઠકમાં મહિલા મોરચાના પ્રદેશ હોદ્દેદારો, સંસદસભ્યો, ધારાસભ્યો, કાઉન્સિલર્સ અને પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. બેઠકમાં સંગઠનાત્મક ઉપરાંત વર્ષ ૨૦૧૯ ની લોકસભા ચૂંટણી સંદર્ભે માર્ગદર્શન અને ચર્ચા વિચારણા કરવામાં આવી.. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply