Skip to main content
Settings Settings for Dark

ભાજપ દ્વારા પ્રદેશ મહિલા મોરચાની એક દિવસીય બેઠક વડોદરા ખાતે આયોજિત કરવામાં આવી

Live TV

X
  • બેઠકમાં હાજર મહિલાઓને માર્ગદર્શન આપવા માટે બીજેપી મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયા રાહત-કર તેમજ પ્રદેશ અધ્યક્ષ જ્યોતિબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા

    વર્ષ 2019 મા આવનારી ચૂંટણીના સંદર્ભે ભાજપ દ્વારા પ્રદેશ મહિલા મોરચાની એક દિવસીય બેઠક વડોદરા ખાતે આયોજિત કરવામાં આવી હતી. આ સંકલન બેઠક ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મહિલા મોરચાના અધ્યક્ષ તેમજ અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં હાજર મહિલાઓને માર્ગદર્શન આપવા માટે બીજેપી મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયા રાહત-કર તેમજ પ્રદેશ અધ્યક્ષ જ્યોતિબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં મહિલા કાર્યકર્તાઓને આવનારી ચૂંટણીના ઉપલક્ષમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચાડવી તે અંગે પણ જણાવવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply