Skip to main content
Settings Settings for Dark

બોટાદ ખાતે મુખ્યમંત્રીના હસ્તે નવ નિર્મિત ન્યાયાલયના આધુનિક ભવનનું આજે લોકાર્પણ કરાયું

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત વડી અદાવતના મુખ્ય ન્યાય મૂર્તિ આર સુભાસ રેડીના હસ્તે બોટાદ ખાતે નવ નિર્મિત ન્યાયાલયના આધુનિક ભવનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યુ

    મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત વડી અદાવતના મુખ્ય ન્યાય મૂર્તિ આર સુભાસ રેડીના હસ્તે બોટાદ ખાતે નવ નિર્મિત ન્યાયાલયના આધુનિક ભવનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ બિલ્ડીંગ રૂપિયા ૩૧.૧૭ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. અધતન સુવિધાથી સજ્જ આ બિલ્ડિંગમાં ૧૬ કોર્ટ બેસી શકશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતુ કે આવનાર દિવસોમાં નવા વાતાવરણમાં લોકો ઝડપી ન્યાય મળી શકશે. વધુમાં તેમણે કહ્યુ હતુ કે સરકારી મકાનની ભૂતકાળમાં જે છાપ હતી તે હવે મટી જશે. તેમણે ઉમેર્યું હતું કે, સુભાષ રેડ્ડી ચીફ જસ્ટિસ પદે નીમાયા ત્યારપછી ગુજરાતમાં 7 લાખ જેટલા કેલોનો નિકાલ થયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply