Skip to main content
Settings Settings for Dark

રણોત્સવનું આયોજન કરવા જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના અધ્યક્ષપદે એક બેઠક મળી

Live TV

X
  • પ્રવાસીઓને વધુને વધુ સારી સગવડ મળી રહે તેને ધ્યાને લઇ આંતર માળખાકીય અને પ્રવાસન સુવિધાઓ ઊભી કરવામાં આવી

    રાજય સરકાર દ્વારા દર વર્ષે ધોરડો ખાતે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. કચ્છનું રણોત્સવ દેશ વિદેશમાં વિખ્યાત બન્યું છે. દરવર્ષ લાખો સેહલાણીઓ આ રણોત્સવમાં આવતા હોય છે. પ્રવાસીઓને વધુને વધુ સારી સગવડ મળી રહે તેને ધ્યાને લઇ આંતર માળખાકીય અને પ્રવાસન સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ માટે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના અધ્યક્ષપદે એક બેઠક મળી હતી, જેમાં દર વર્ષની જેમ રણોત્સવની આનુષાંગિક કામગીરી અને સંકલન માટે જુદાં-જુદાં વિભાગોના સહયોગથી સમગ્ર આયોજન ઘડી કાઢવા વિવિધ તંત્રોને નિર્દેશ આપવામાં આવ્યા હતા, જેમાં ગુજરાત પ્રવાસન નિગમ, પોલીસ, પાણી પુરવઠા, માર્ગ-મકાન વિભાગ, પીજીવીસીએલ, બીએસએનએલ, પ્રાંત અને મામલતદાર ભુજ સહિતના વિભાગોનો સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply