ગુજરાત ATSને સફળતા, પોરબંદર મધદરિયે ડ્રગ્સના મામલે બે મુખ્ય સૂત્રધારોની ધરપકડ
Live TV
-
ગુજરાત ATS , કોસ્ટગાર્ડ અને મરિન ટાસ્ક ફોર્સના સંયુક્ત ઓપરેશનમાં પોરબંદર દરિયા કિનારેથી 100 કિલો હેરોઇન પકડવામાં આવ્યુંછે.
આ કેસમાં ગુજરાત ATSને વધુ એક સફળતા સાંપડી છે. ગુજરાત ATS દ્વારા મૂળ અફઘાનિસ્તાનના નિઆમત ખાન અહમદઝાઈને દિલ્લી ખાતેથી અને મહમદ અબ્દુલ સાલમની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે.
આ બંને આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે નિઆમત ખાન મેડિકલ વિઝા પર અગાઉ ત્રણ વાર ભારતની મુલાકાતે આવી ચુક્યો છે. અહીં તે નિઆમત ખાનના સંપર્કમાં રહી ભારતમાં મોતનો સામાન વેચતો હતો.
