Skip to main content
Settings Settings for Dark

ગોધરાકાંડઃ SIT કોર્ટે યાકૂબ પાતળિયાને આજીવન કેદની સજા ફટકારી 

Live TV

X
  • વર્ષ 2002માં ગોધરા સ્ટેશને સાબરમતી ઍક્સ્પ્રેસ ટ્રેનના એક કોચને સળગાવવાની ઘટનામાં SIT કોર્ટનો મહત્ત્વનો ચુકાદો.યાકુબ પાતળિયાને દોષિત ઠરાવી આજીવન કેદની સજા.

    2002માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના એક કોચને સળગાવવાના મામલામાં અમદાવાદની સ્પેશિયલ SIT કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.કોર્ટે આ કેસના મુખ્ય આરોપી યાકુબ પાતળિયાને દોષિત ઠેરવતા આજીવન કેદની સજા ફટકારી છે.

    યાકુબ પાતળિયા આ કેસનો મોસ્ટ વોન્ટેડ આરોપી હતો.અને 15 વર્ષ જેટલો સમય પોલીસ પકડથી બહાર રહ્યો હતો અને આખરે ગુજરાત પોલીસે વર્ષ 2018માં વડોદરાથી ઝડપી પાડ્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply