Skip to main content
Settings Settings for Dark

ગોધરામાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે યૂથ ફેસ્ટિવલનું આયોજન

Live TV

X
  • ગોધરા સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ની હેડ ઓફિસ ખાતે યૂથ ફેસ્ટિવલનું આયોજન કરવા માં આવ્યું છે. પંચમહાલ જિલ્લાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અંતર્ગત પંચમહાલ ,મહીસાગર, દાહોદ ,અને વડોદરા જિલ્લાની 142 જેટલી કોલેજોમાં આશરે 80,000 થી વધુ વિધ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ યૂથ ફેસ્ટિવલમાં જુદી જુદી કોલેજોના આશરે 4000 થી વધુ વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી, 1,100 થી વધુ વિદ્યાર્થીઓએ, નૃત્ય, ગાયન ,ટીમલી નૃત્ય , આદિવાસી નૃત્ય, નાટ્ક ,ભરતનાટ્યમ ,વગેરે ની રજૂઆત કરી હતી. શિક્ષણ મંત્રી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ,યૂથ ફેસ્ટિવલ નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસગે ,દાહોદના સાંસદ ,જશવંતસિંહ ભાભોર, પંચમહાલના સાંસદ ,રતનસિંહ રાઠોડ ,અને જિલ્લાના તમામ વડા અધિકારીઓએ ઉપસ્થિત રહી ,યૂથ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply