Skip to main content
Settings Settings for Dark

જામનગરમાં હિન્દી દિવસની ઊજવણી

Live TV

X
  • 14 સપ્ટેમ્બર સમગ્ર રાષ્ટ્રમાં હિન્દી દિવસ તરીકે મનાવવામાં આવે છે.જે અંતર્ગત રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે ત્યારે જામનગરમાં પણ આજે વિવિધ સંસ્થાઓ અને સ્કૂલ દ્વારા હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જામનગરમાં એકમાત્ર ધોરણ બારથી લઈ ધોરણ 10 સુધી હિન્દીમાં અભ્યાસ કરાવતી શિશુ વિહાર સ્કૂલ દ્વારા આજે હિન્દી દિવસને અનુલક્ષીને વિધ્યાર્થીઓની વિશાળ રેલી યોજવામાં આવી હતી. તેમજ જાહેર માર્ગો પર લોકોને હિન્દીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ રેલી માં વિદ્યાર્થીઓએ દેશભક્તિ અને સ્વચ્છતા સ્લોગન સાથેના બેનરો પણ રાખી લોક જાગૃતિનો પ્રયાસ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply