Skip to main content
Settings Settings for Dark

ઘોઘા-દહેજ રો-પેક્ષ ફેરી સર્વિસમાં માલની અવર-જવર બની એકદમ સુવિધાપૂર્ણ

Live TV

X
  • ફેરી દ્વારા એક લોજિસ્ટીક બાઇક ભરેલો ટ્રક માત્ર બે કલાકમાં સુરત થી ભાવનગર પહોંચ્યો હતો. જેને પહેલા બેંગ્લોરથી સુરત આવતા પાંચ દિવસ થતા હતા

    ઘોઘા-દહેજ રો-પેક્ષ ફેરી સર્વિસ માલની અવર-જવર માટે એકદમ સુવિધા પૂર્ણ બની રહી છે. તાજેતરમાં જ ફેરી દ્વારા એક લોજિસ્ટીક બાઇક ભરેલો ટ્રક માત્ર બે કલાકમાં સુરત થી ભાવનગર પહોંચ્યો હતો. જેને પહેલા બેંગ્લોરથી સુરત આવતા પાંચ દિવસ અને ત્યારબાદ સુરતથી એક દિવસના રોડ માર્ગે ભાવનગર પહોંચતા સમગ્ર પ્રક્રિયામાં છ દિવસ થઈ જતા હતા. વળી ડીઝલ અને મેઇન્ટેનન્સ ખર્ચ પણ વધી જતો હતો. આ અંગે વેપારીઓએ સંતોષ સાથે એક સૂર વ્યક્ત કર્યો હતો કે રોપેક્ષ ફેરીને કારણે તેમનો વેપાર સરળ બન્યો છે. પ્રવાસીઓ પણ રોપેક્ષ સર્વિસ દ્વારા દરિયાઇ મુસાફરીનો આનંદ માણતા હોય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply