Skip to main content
Settings Settings for Dark

તાપી નદીના શુદ્ધિકરણ માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ

Live TV

X
  • રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પેટેલે તાપી શુદ્ધિકરણના પ્રોજેકટને સત્વરે આગળ ધપાવવા સૂચનો કર્યા

    સુરતની જીવાદોરી સમાન તાપી નદીના શુદ્ધિકરણ માટે પાલિકા અને રાજ્ય સરકાર છેલ્લા પાંચ વર્ષોથી આયોજનો કરી રહી છે. પરંતુ આ કામગીરી કોઈક કારણસર આગળ વધી રહી નથી ત્યારે રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પેટેલે સુરતમાં ધારાસભ્યો અને અધિકારીઓ સાથે, બેઠક કરી હતી. અને તાપી શુદ્ધિકરણના પ્રોજેકટને સત્વરે આગળ ધપાવવા સૂચનો કર્યા હતા. બેઠકમાં કમિશ્નર તેમજ જિલ્લા કલેકટર સહિત સંલગ્ન અધિકારીઓ હાજર ઉપસ્થિત હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply