ચારૂતર વિદ્યામંડળ દ્વારા એજ્યુકેશન ફેરનું આયોજન
Live TV
-
છેલ્લા ૭૪ વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત છે. ચારૂતર વિદ્યામંડળ દ્વારા એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલ સુધીના ત્રિદિવસીય એજ્યુકેશન ફેરનું આયોજન વી.સી પટેલ ઇંગલિશ મીડીયમ સ્ફૂલ ખાતે કરવામાં આવ્યું છે. આ ફેરનો મુખ્ય ધ્યેય હાલ પાસ થયેલ 12માં ધોરણના વિદ્યાર્થીઓને ઉચ્ચ સ્તરનું શિક્ષણ મળે અને વિદ્યાર્થીંઓ સાથે સાથે તેમના માતા-પિતાને મૂંઝવતા ઉચ્ચ શિક્ષણના પ્રશ્નો દૂર કરવાનો છે.
