Skip to main content
Settings Settings for Dark

ચાર દિવસ તાપમાનમાં નહીવત વધારાની સંભાવના

Live TV

X
  • હવામાન વિભાગની આગાહી, 15 મેની આસપાસ પડી શકે છે સામાન્ય વરસાદ

    હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચાર દિવસ તાપમાનમાં નહિવત વધારો થવાની સંભાવના રહેલી છે. રાજ્યના અમુક વિસ્તારોમાં આગામી 15 મેની આસપાસ નહીવત વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ચાર દિવસ ભેજવાળા પવનો અને વાદળીયા વાતાવરણને કારણે ગરમીનું પ્રમાણ ચાલિસ થી એકતાલીસ ડીગ્રી રહેવાની હવામાન વિભાગે વકી વ્યકત કરી છે. રાજયના સરહદી વિસ્તારો જેવા કે બનાસકાંઠા, કચ્છ, ભુજ સહિત સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં નહીવત વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply