Skip to main content
Settings Settings for Dark

ચૂંટણીની મતગણતરી હોવાના પગલે ગુજરાત વિધાનસભા બજેટ સત્રની તારીખમાં ફેરફાર

Live TV

X
  • ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિધાનસભામાં 2 માર્ચને બદલે હવે 3 માર્ચે બજેટ રજૂ કરવામાં આવશે. 2 માર્ચે નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની મતગણતરી હોવાના પગલે બજેટ સત્રની તારીખમાં આ ફેરફાર કરાયો છે. મહત્વપૂર્ણ છે કે, 14મી વિધાનસભાના 8માં  સત્રનો 1 માર્ચથી પ્રારંભ થવા જઈ રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply