DGP ભાટિયાઃ ૨૧મી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે ગુજરાત પોલીસનો કડક બંદોબસ્ત
Live TV
-
રાજ્યના DGP આશિષ ભાટિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે આગામી ૨૧મી ફેબ્રુઆરીએ યોજાનારી રાજ્યની 6 મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી અને જૂનાગઢ મહાનગરપાલિકાની 2 બેઠકોની પેટાચૂંટણીમાં મતદાનની પ્રક્રિયામાં કોઈ અડચણ ઊભી ન થાય તે માટે ગુજરાત પોલીસે કડક બંદોબસ્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, કુલ 15,500 હોમગાર્ડ જવાનો તમામ મહાનગરપાલિકામાં તૈનાત કરાયાં છે.
