Skip to main content
Settings Settings for Dark

ધનસુરા કેળવણી મંડળ સંચાલિત ઉ. પ્રા. વિદ્યાલયમાં સરકારની ગાઈડ લાઈન મુજબ વર્ગો શરુ કરવામાં આવ્યા

Live TV

X
  • ૧૧ મહિના બાદ અરવલ્લી જિલ્લામાં ધોરણ  ૬ થી ૮ના વર્ગો શરું થયા છે. બાળકો ઉત્સાહભેર સ્કૂલમાં આવી રહ્યાં છે.  ધનસુરા કેળવણી મંડળ સંચાલિત ઉચ્ચતર પ્રાથમિક વિદ્યાલયમાં  સરકારની ગાઈડ લાઈન મુજબ વર્ગો શરુ કરવામાં આવ્યા છે વાલીઓના સંમતિ પત્રક સાથે શૈક્ષણિક કાર્ય શરુ કરવામાં આવ્યું છે. સ્કૂલમાં બાળકોનું થર્મલ ગનથી તાપમાન માપવું, માસ્ક,સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝ જેવી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. શિક્ષકો દ્વારા પણ તમામ સાવધાની રાખી શિક્ષણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે  ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ જ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply