ચૂંટણીમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મતદાન યોજાયું
Live TV
-
જેમાં હાલ સુધી માં 50 ટકા જેટલું મતદાન થઇ ગયું છે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે.
લોકસભા 2019 સામાન્ય ચૂંટણીનું 23 એપ્રિલે મતદાન થવાનું છે, ત્યારે ચૂંટણીમાં ફરજ બજાવતા એલ.આર.ડી ,હોમગાર્ડ જવાનો,પોલીસ કર્મચારીઓ ,એસ.ટી બસમાં ફરજ બજાવતા ડ્રાઈવર કન્ડકટર સહીતનાં 2 હજાર 817 કર્મચારીઓનું આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે 10 થી 5 દરમિયાન મતદાન યોજાયું છે ત્યારે જીલ્લાના કર્મચારીઓ ભારે ઉત્સાહ સાથે મતદાન કરવા પહોચ્યા હતા. જેમાં હાલ સુધી માં 50 ટકા જેટલું મતદાન થઇ ગયું છે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે.
