Skip to main content
Settings Settings for Dark

ચૂંટણી મનોમંથન માટે ભાજપની પાર્લામેન્ટરી બેઠક

Live TV

X
  • પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને પ્રદેશ માળખાના પદાધિકારીઓ ઉપસ્થિતની બેઠક યોજાઇ.

    2019 લોકસભા ચૂંટણીની તૈયારી માટે મનોમંથન કરવા પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આજે કમલ ખાતે યોજાનાર છે. પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને પ્રદેશ માળખાના પદાધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહીને મનોમંથન કરશે. આ બેઠકમાં તાલુકા પંચાયતના પદાધિકારીઓની નિયુક્તિ અંગે પણ ચર્ચા થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply