ચૈત્રી નવરાત્રિ સાથે હિંદુ નવવર્ષનો પ્રારંભ, અંબાજી ખાતે અખંડ ધૂન થશે
Live TV
-
આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થતાની સાથે જ હિંદુઓના નવવર્ષનો પણ પ્રારંભ થયો છે.
ચૈત્રી નવરાત્રિમાં મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિ એક રીતે માની પૂજા અર્ચના કરવાનો તહેવાર છે. આ નવરાત્રિ દરમ્યાન માના મંદિરોમાં ખાસ સજાવટ અને પૂજાના કાર્યક્રમો રાખવામાં આવશે. અંબાજી ખાતે પણ અખંડ ધૂન રાખવામાં આવી છે.
