Skip to main content
Settings Settings for Dark

ભાજપા અધ્યક્ષ અમિત શાહે ગુજરાતમાં કર્યો પ્રચાર, અમદાવાદમાં કર્યો રોડ શો

Live TV

X
  • ભાજપા અધ્યક્ષ અમિત શાહે આજે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમણે પોતાના પ્રચારમાં રોડ શોથી લઈને રેલીને સંબોધિત કરી હતી. 

    તેમણે સવારે અમદાવાદના સાબરમતી અને વેજલપુર વિસ્તારમાં રોડ શો અને જનસંપર્ક રેલીમાં પણ ભાગ લીધો હતો. ભાજપાના સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા રોડ શોમાં કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. 

    ભાજપ અધ્યક્ષ સાંજે અમદાવાદના રાણીપ ખાતે ચાંદલોડિયા વિસ્તારમાં યોજાનારા રોડ-શોમાં પણ ભાગ લેવાના છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply