Skip to main content
Settings Settings for Dark

છેલ્લા 24 કલાકમાં 9 જિલ્લામાં ખાબક્યો વરસાદ, ઝરમર વરસાદથી ખેડૂતોમાં આનંદ

Live TV

X
  • દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તાપીના સોનગઢમાં 62 મીમી, નિઝર 49, ડોલવાણ 20 મીમી વરસાદ નોંધાયો છે.

    રાજયમાં છેલ્લા 24 કલાક દરમિયાન નવ જિલ્લાના 29 તાલુકામાં વરસાદ થયો છે. ખાસ કરીને મેધરાજાએ દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નર્મદા જિલ્લામાં મહેર કરી છે, જયારે અમરેલીના લાઠી તાલુકામાં સામાન્ય વરસાદ થયો છે.

    ડાંગના સુબિરમાં 26 મીમી, નર્મદાના ડેડીયાપાડામાં 15 મીમી વરસાદ થયો છે. આ ઉપરાંત સુરત, વલસાડ અને નવસારીમાં ઝરમર વરસાદ પડયો હતો. સૌરાષ્ટ્રમાં લાઠીમાં 18 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે બોટાદ અને ભાવનગરમાં ઝરમર વરસાદ પડયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply