Skip to main content
Settings Settings for Dark

છોટાઉદેપુરની બેઠક માટે ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવા આજે ઉમેદવારીપત્ર ભરશે

Live TV

X
  • કાર્યકર્તાઓ સાથે ગીતાબેન રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચશે.આ પ્રસંગે સીએમ રૂપાણી, પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણી, કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર હાજર રહેશે.

    છોટાઉદેપુરની બેઠક માટે ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવા આજે ઉમેદવારીપત્ર ભરશે.હજારો કાર્યકર્તાઓ સાથે ગીતાબેન રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચશે.આ પ્રસંગે સીએમ રૂપાણી, પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણી, કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર હાજર રહેશે.ત્યાર બાદ સીએમ છોટાઉદેપુરના ભાજપ કાર્યાલય ખાતે સભાને સંબોધન કરશે.ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી બારડોલી લોકસભાના ઉમેદવાર પ્રભુવસાવાની ઉમેદવારી પ્રક્રિયામાં હાજર રહેશે. જ્યાંથી મુખ્યમંત્રી વ્યારા ખાતે જશે જ્યાં જાહેરસભા અને રોડ શો યોજાશે જેમાં તાપી અને સુરત જિલ્લાના ભાજપના કાર્યકરો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહેશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply