ભાજપે લોકસભા ચૂંટણી માટે મહેસાણા અને સુરત બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી
Live TV
-
ભાજપે મહેસાણાથી શારદાબહેન પટેલને મેદાને ઉતારવાનો નિર્ણય લીધો તો દર્શનાબહેન જરદોશને કર્યા રીપીટ આ બાજુ કોંગ્રેસે પણ સી. જે. ચાવડા સહિત ચાર ઉમેદવાર કર્યા જાહેર.
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે 3 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.જેમાં બે ઉમેદવાર ગુજરાતના છે અને એક ઉમેદવાર કેરળના જાહેર થયા છે.તો કોંગ્રેસે પણ 20 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.સાથે જ કોંગ્રેસ ઓરિસ્સા વિધાનસભા માટે 9 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.બીજેડીએ પણ લોકસભાના 2 અને ઓરિસ્સા વિધાનસભાના 7 ઉમેદવારો સહિત 9 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસે જે ગુજરાતમાંથી લોકસભા ઉમેદવારો જાહેર કર્યા છે ભાજપે મહેસાણાથી શારદાબહેન પટેલને મેદાને ઉતારવાનો નિર્ણય લીધો તો દર્શનાબહેન જરદોશને કર્યા રીપીટ આ બાજુ કોંગ્રેસે પણ સી. જે. ચાવડા સહિત ચાર ઉમેદવાર કર્યા જાહેર.
