Skip to main content
Settings Settings for Dark

જનતા કરફ્યૂના દિવસે ST બસ સેવા સવારના 7 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી રહેશે બંધ

Live TV

X
  • ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર નિગમ દ્વારા આવતીકાલે જનતા કર્ફયુના દિવસે સવારના સાત વાગ્યાથી રાત્રીના નવ વાગ્યા સુધી એસ.ટી.ની તમામ બસો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેમણે 22 મી માર્ચની ઓનલાઇન ટીકીટ બુક કરાવી હશે તેમને 100 ટકા રિફંડ આપવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply