Skip to main content
Settings Settings for Dark

જામનગરનાં યુવાનની કિડનીનું અંગદાન

Live TV

X
  • જામનગરના ફલિયા પરિવારના એક યુવાન નીરજના અવસાન બાદ તેના હદય અને કિડનીનું અંગદાન કરવામાં આવશે. 27 વર્ષના યુવાન નીરજનું હદય અને કિડની લઈ અમદાવાદના ડોક્ટર જામનગર એરપોર્ટ પહોંચશે. એર એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક નીરજના હદય અને કિડનીને અમદાવાદના દર્દીમાં બેસાડી તેમને નવ જીવન આપવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply