Skip to main content
Settings Settings for Dark

ડૉ. પ્રવીણ વિસરિયાની સ્મૃતીમાં 7મી પ્રવચન શૃંખલા

Live TV

X
  • અમદાવાદમાં ડોક્ટર પ્રવીણ વિસરિયાની સ્મૃતિમાં સાતમી પ્રવચન શૃંખલા આયોજિત થઈ હતી. જેમાં લોર્ડ મેઘ નાદ દેસાઈએ મહાભારત કાળના સમય અંગે વિશદ છણાવટ કરી હતી. નોંધનીય છે કે પ્રવીણ વિસરિયા ગુજરાતના કચ્છમાં જનમ્યા હતા અને તેઓ આંતરાષ્ટ્રીય સ્તરે જાણીતા ઇકોનોમિસ્ટ અને ડેમોગ્રાફર તરીકે પ્રખ્યાત હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply