Skip to main content
Settings Settings for Dark

મહેસાણા ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ

Live TV

X
  • નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો સંપન્ન થયો હતો. જેમાં જિલ્લાના 4954 લાભાર્થીઓને સાધન સહાય રૂપે રૂપિયા 690.29 લાખની સહાય આપવામાં આવી હતી. આ તકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાની રાજય વ્યાપી શૃંખલામાં 1491 મેળા થયા છે. તેના દ્વારા 1. 34 કરોડ લાભાર્થીઓને રૂપિયા 23889.62 કરોડની સાધન સહાય પૂરી પાડવામાં આવી છે. અને તેના દ્વારા લોકોનું આર્થિક જીવન ધોરણ પણ સુધર્યું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે દરેક નાગરીક સ્વમાન ભેર પોતાનો રોજગાર શરૂ કરી શકે અને વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો હેતુ રાજ્ય સરકારનો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply