Skip to main content
Settings Settings for Dark

જામનગરના ગૌરવમાં વધારો: બર્ડ સિટીનું ઉપનામ ઉમેરાયું

Live TV

X
  • જામનગરને અનેક રીતે ઓળખવામાં આવે છે. બ્રાસ સીટી, ઓઈલ સીટી, સૌરાષ્ટ્રનું પેરીસ , અને છોટી કાશી. આ ઉપનામમાં હવે એક નવું નામ ઉમેરાયુ છે , બર્ડ સિટી. જામનગર નજીક વિશાળ દરિયા કિનારો , અને નાના મોટા ડેમ, તળાવ, અને નદીઓના કારણે , શિયાળામાં અહીં વિદેશી પક્ષીઓ આવે છે. 350થી વધુ પ્રજાતિના હજારો પક્ષીઓએ, હાલ અહીં પક્ષી પ્રેમીઓમાં આકર્ષણ જમાવ્યું છે. આ વિદેશી પક્ષીઓ , શિયાળામાં 4 મહિના માટે , જામનગરના મહેમાન બને છે. લખોટા તળાવમાં આ વર્ષે સારા વરસાદને કારણે , ભરપૂર પાણી છે. જેથી અહીં પણ વિદેશી પક્ષીઓનો મેળો લાગ્યો છે. વિદેશી પક્ષીના કારણે , જામનગરના તળાવ કિનારો , હાલ પક્ષી પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply