સાંસદ ડો.કીરીટ સોલંકીએ અમદાવાદમાં હિન્દુ શરણાર્થીઓ સાથે કરી મુલાકાત
Live TV
-
સમગ્ર દેશમાં CAAની ચર્ચા છે ત્યારે અમદાવાદમાં પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓને ભીમજીપુરામાં CAAના સમર્થનમાં એકઠા થયા હતા.
સમગ્ર દેશમાં CAAની ચર્ચા છે ત્યારે અમદાવાદમાં પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓને ભીમજીપુરામાં CAAના સમર્થનમાં એકઠા થયા હતા. આ પ્રસંગે લોકસભા અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો. કીરીટ સોલંકી તેમણે મળ્યા હતા. અને તેમણે જલ્દીથી ભારતીય નાગરિકતા મળે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. પાકિસ્તાનમાં પીડીત હોવાના કારણે 6 વર્ષથી તેઓ અમદાવાદમાં વસવાટ કરે છે. પરંતુ ભારતીય નાગરીકતા ના હોવાના કારણે તેઓને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડી રહી હતી. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના CAAના નિર્ણયને કારણે તેઓને નાગરીકતાની આશા જન્મી છે.
