Skip to main content
Settings Settings for Dark

જામનગરની પીટરબર્ડ હોસ્પિટલમાં મધર્સ ડે ની ઉજવણી

Live TV

X
  • જામનગરમાં ગઇકાલે મધર્સ ડેની ઉજવણી સર પિટરબર્ડ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. જયાં માતાઓ અને બાળકોના હાથે આ ઉનાળામાં પક્ષીઓને સહાયરૂપ થાય તેવા માળા અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અબોલ પક્ષીઓ પણ પોતાની માતાની હૂંફ શોધતા હોય છે. ત્યારે અબોલ જીવ માટે સર પિટરબર્ડ હોસ્પિટલ દ્વારા પાંચ હજાર કૂંડા અને છ હજાર ચકલીના માળાનું વિના મૂલ્યે વિતરણ કરાયું હતું. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply