જામનગરમાં ભારે વરસાદને પગલે પુલ ધરાશાયી
Live TV
-
ગ્રામજનોની માગ વહેલી તકે તંત્ર દ્ગારા કામગીરી કરાય
જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ,ફલલા નજીક આવેલા ,બારડી ગામ તરફ જવાનો ,એકમાત્ર માર્ગ હોય તો તે બેરાજા ગામ પાસેનો પુલ.ભારે વરસાદ ના કારણે ,પુલ નો મોટાભાગ નો હિસ્સો ધરાશાયી થઈ જતાં ,બારાડી ગામ તરફ નો વાહન વ્યવહાર ,ઠપ્પ થઈ જવા પામ્યો હતો.સાડા ત્રણસો થી ચારસો લોકો ની વસ્તી ધરાવતું ગામ સંપર્ક વિહોણું બનતા ,ગામજનો ચિંતા માં મુકાયા છે. પુલ ના બાંધકામ માં સિમેન્ટ ની જગ્યાએ ,માટી વપરાયા નું ,સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું. ગામજનો ઇચ્છે છે ,કે વહેલી તકે તંત્ર દ્વારા ,કામગીરી હાથ ધરવામાં આવે ,જેથી સંપર્ક વિહોણા બનેલા બારાડી ગામ ના સાડાત્રણસો લોકો નો સંપર્ક થઈ શકે ,અને ગામનો વાહનવ્યવહાર પૂર્વવત થાય.
