સુરતમાં 108 તરબૂચમાંથી બનાવાયા ગણેશજી
Live TV
-
મહિલા ડેન્ટિસ્ટની અનોખી ગણેશ ભક્તિ
દેશભરમાં ગણેશ ઉત્સવનો સોમવારથી રંગારંગ આરંભ થયો છે. સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા રાજહંસ ઓર્નેડોમાં એક મહિલા ડેન્ટિસ્ટની ગણેશ ભક્તિ અનોખી છે. આ મહિલા ડેન્ટિસ્ટે ખૂબ મહેનતથી એક કે બે નહીં કુલ 108 તરબૂચમાંથી ગણપતિ બનાવ્યા છે અને તેમના નામ લખ્યા છે. સૌથી અગત્યની વાત તો એ છે કે આ તરબુચ ને વિસર્જિત પણ અનોખી રીતે કરવામાં આવશે.આ 108 તરબૂચ ગરીબોમાં વહેંચી દેવાશે.
