Skip to main content
Settings Settings for Dark

જામનગરમાં વહીવટી તંત્ર અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ ચૂંટણી શાખાની ટીમ દ્વારા મતદારો માટે વિવિધ કાર્યક્રમો

Live TV

X
  • આગામી લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને જામનગર જિલ્લાનું વહીવટી તંત્ર અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ ચૂંટણી શાખાની ટીમ દ્વારા મતદારો માટે વિવિધ કાર્યક્રમો અપાઈ રહ્યા છે. જેના ભાગરૂપે જામનગરના વિશ્વવિખ્યાત અજીતસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેકટર સહિત આઇ.એ.એસ અને આઇ.પી.એસ અધિકારીઓ અને પ્રિન્ટ-ઇલેકટ્રોનિક મિડીયાના પત્રકારોની ટીમ વચ્ચે એક અનોખી મતદાર જાગૃતિ ટી-ટવેન્ટી ફ્રેન્ડલી ક્રિકેટ મેચનું આયોજન કરાયું હતું. જેમાં અધિકારીઓની ટીમે શાનદાર વિજય મેળવ્યો હતો. આ ફ્રેન્ડલી ટી-ટવેન્ટી મેચમાં પૂર્વ ભારતીય ખેલાડી સલીમ દુરાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને તેમણે પણ મતદાર જાગૃતિનો સંદેશો આપ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply