Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠકોનો ધમધમાટ શરૂ

Live TV

X
  • લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ધારાસભ્યો સાથે લાંબી બેઠક યોજી હતી.જેમાં લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મર વિરમગામના ધારાસભ્ય લાખા ભરવાડ સાથે વન ટુ વન બેઠક યોજી હતી.તો ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા બિમલ શાહએ પણ પ્રદેશ પ્રમુખ સાથે બેઠક યોજી વિચાર-વિમર્શ પણ કર્યા હતા.આ બેઠકમાં

    પોતાના વિસ્તારમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે ધારાસભ્યો સાથે બેઠક યોજી હોવાનું પત્રકારો સાથેની વાતચીતમાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply