Skip to main content
Settings Settings for Dark

જામનગર-ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા ભાજપમાં જોડાયા

Live TV

X
  • પુનમ માડમ અને ફળદુની હાજરીમાં ભાજપમાં જોડાયા

    જામનગરમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે..જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે રવિવારે સાંજે મંત્રી આર.સી. ફળદુ, સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ અધ્યક્ષ હસમુખ હિંડોચા અને ધારાસભ્ય હકુભા જાડેજાની હાજરીમાં ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો હતો.શહેર ભાજપના હોદ્દેદારોએ તેમને ખેસ પહેરાવી આવકાર્યા હતા.ભાજપમાં જોડાયા બાદ રિવાબાએ જણાવ્યુ હતુ કે કોઈ રાજકીય અપેક્ષા નહી પણ સમાજસેવામાં યોગદાન આપવાના હેતુથી ભાજપમાં જોડાયા છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply