Skip to main content
Settings Settings for Dark

જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા બેટી પઢાવો બેટી બચાવો નાટકનું આયોજન

Live TV

X
  • દિકરી જન્મને વધાવવુ, બાળકોને સુપોષિત કરવા માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

    જાફરાબાદ ખાતે જિલ્લા આરોગ્ય કચેરી આઈ. સી. ડી. એસ વિભાગ અમરેલી દ્વારા  બેટી બચાઓ બેટી પઢાઓ નાટકનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. 
    સગર્ભા સ્ત્રી ને પોષણ, દિકરી જન્મને વધાવવુ, બાળકોને સુપોષિત કરવા માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. બાળકો ને સુપોષિત અને તંદુરસ્ત રાખવા માટે સરકારી પહેલ એટલે પોષણ અભિયાનમાં  ખારવા સમાજ ના પટેલ શ્રી નરેશભાઈ બારૈયા, ગ્રાહક સુરક્ષા ના પ્રમુખ શ્રી બાલકૃષ્ણ સોલંકી તેમજ આંગણવાડી ના બહેનો એ મોટી  સંખ્યામાં હાજરી આપી હતી.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply