પૂર્વ ક્રિકેટર બ્રેટ લીએ ગાંધીનગરમાં બેરિંગ સેન્ટરનો કરાવ્યો પ્રારંભ
Live TV
-
ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ને 2005માં ગ્લોબલ હિયરિંગ એમ્બેસેડર બનાવવામાં આવ્યો હતો.
ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે ગાંધીનગરથી હોસ્પિટલમાં બેરિંગ સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો ગણેશ સિવિલ હોસ્પિટલમાં બહેરા મૂંગા બાળકો માટે કોમ્પ્યુટર ઈન પ્લાન ની સર્જરી કરીને તેમને સાંભળતા અને બોલતો કરવામાં આવશે. આ સર્જરી નો ફાયદો પાંચ વર્ષ સુધીના બાળકોને મળશે એટલી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દેશના બીજા ન્યુ બોર્ન સ્ક્રીનીંગ સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાતની મુલાકાતે આવેલા બ્રેટલીએ રાજ્ય સરકારને રાજ્યમાં હેરિટેજ અને પરિચિત બનાવવા માટે અપીલ કરી હતી. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ને 2005માં ગ્લોબલ હિયરિંગ એમ્બેસેડર બનાવવામાં આવ્યો હતો.
