Skip to main content
Settings Settings for Dark

જુનાગઢ સહિત રાજ્યભરના ખેડૂતોને ઓનલાઇન અરજીમાં પડી રહી છે મુશ્કેલી

Live TV

X
  • 31 ડિસેમ્બરે પૂર્ણ થતી મુદત વધારવા માટે સરકાર સમક્ષ ધરતીપુત્રોની રજૂઆત

    રાજ્યભરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ ભારે નુકસાની નું વળતર આપવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ ઓનલાઇન અરજી પ્રક્રિયા માં ખેડૂતોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે, આગામી 31 મી ડિસેમ્બરે મુદત પૂર્ણ થતી હોય ત્યારે આશરે 56 લાખ ખેડૂતોમાંથી માત્ર 25 લાખ જેટલા ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યું છે તેવામાં ગુજરાત કિસાન સંઘના પ્રમુખ વિઠ્ઠલભાઈ દુધાત્રા એ સરકાર પાસે માંગ કરી છે કે ખેડૂતોને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટે વ્યવસ્થા સુધારવા તેમજ મુદત માં વધારો કરવામાં આવે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply