રાજ્યના ખેડૂત લાભાર્થીઓને સરકારી સહાયના ચેક અપાશે
Live TV
-
કૃષિ પ્રધાન આર સી ફળદુની જાહેરાત. આવતીકાલે અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે કરાશે સુશાસન દિવસની ઉજવણી.
આવતી કાલે દેશ ના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપાઈજી નો જન્મદિવસ છે ,ભારતીય જનતા પાર્ટી આ દિવસ ને સુશાસનદિન તરીકે મનાવે છે.આવતી કાલે રાજ્ય ના જુદા જુદા શહેરોમાં 8 વિભાગમાં તમામ મંત્રીઓ અને અધિકારીઓ દ્વારા 24 લાખ જેટલા ખેડૂતોને કમોસમી વરસાદ ને કારણે જે નુકશાન થયું છે તેમને સહાયતાના ભાગ રૂપે ચેક આપવામાં આવશે તેમના ખાતામાં રૂપિયા જમા કરવામાં આવશે. રાજ્ય સરકાર તરફ થી ખેડૂતોને સૂચના પણ આપવામાં આવી કે જો તેઓએ સહાયતા માટે અરજી નો કરી હોઈ તો તાત્કાલિક અરજી આપી સહાયતા મેળવી લે.
