વેરાવળમાં જિલ્લા પોલીસ વડાએ મુસ્લિમ સમાજના આગેવાનોને NRCની આપી જાણકારી
Live TV
-
ગીર સોમનાથ જીલ્લાનાં વડા મથક વેરાવળ ખાતે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીનાં અધ્યક્ષ સ્થાને મુસ્લિમ સમાજના આગેવાનોની મિટીંગ યોજાઇ હતી....જેમા એનઆરસી અંગે જરૂરી જાણકારી અપાઇ હતી...
ગીર સોમનાથ જીલ્લાનાં વડા મથક વેરાવળ ખાતે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીનાં અધ્યક્ષ સ્થાને મુસ્લિમ સમાજના આગેવાનોની મિટીંગ યોજાઇ હતી....જેમા એનઆરસી અંગે જરૂરી જાણકારી અપાઇ હતી... ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા એનઆરસી મુદે ખોટા મેસેજ , સોશ્યલ મીડીયાનાં માધ્યમથી ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.આથી ઘણા રાજ્યોમાં આ બાબતે હિંસા પણ ફેલાઇ છે.ત્યારે ગીર સોમનાથ જીલ્લાનાં મુસ્લિમ સમાજનાં આગેવાનોની સાથેની બેઠકમાં ગેરમાર્ગે નહી દોરાવા માટે અપીલ કરવામાં આવી હતી...પોલીસની અપીલને મુસ્લિમ સમાજે ટેકો આપ્યો હતો....
