Skip to main content
Settings Settings for Dark

સ્ટડી ઇન ગુજરાત અભિયાન હેઠળ વેબસાઇટનું લોન્ચિંગ

Live TV

X
  • દેશ-વિદેશના વિદ્યાર્થીઓને એક જ પ્લેટફોરમ પર રાજ્યની વિવિધ યુનિવર્સિટી અને સંસ્થાઓમાં ચાલી રહેલા અભ્યાસક્રમોની માહિતી મળી રહેશે

    ગુજરાત રાજ્ય વિશ્વનું શિક્ષણ હબ બની ચુક્યું છે. સ્ટડી ઇન ગુજરાત અભિયાન હેઠળ દેશ - વિદેશ અને અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને ગુજરાતમાં અભ્યાસ માટે આકર્ષવા પ્રયાસ થઇ રહ્યો છે. સ્ટડી ઇન ગુજરાત અભિયાન અંતર્ગત શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને હસ્તે ગાંધીનગર ખાતે એક વેબસાઇટનું લોન્ચિંગ સંપન્ન થયું હતું. આ વેબસાઇટની મદદથી દેશ વિદેશના વિદ્યાર્થીઓને એક જ પ્લેટફોર્મ પર રાજ્યની વિવિધ યુનિવર્સિટી અને સંસ્થાઓમાં ચાલી રહેલા અભ્યાસક્રમોની માહિતી એક જ મંચ પર મળી જશે. વિદેશી અને રાજ્ય બહારના વિદ્યાર્થીઓ તે વેબનો લાભ લઇ શકશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply