Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢના યુથ હોસ્ટેલ યુનિટ દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ એકઠું કરવાની ઝુંબેશ ચલાવાઈ

Live TV

X
  • દેશમાં અનલોકની જાહેરાત થતાં જ નાગરિકો ફરવા નીકળી રહ્યા છે. આ સ્થિતિમાં પર્યાવરણમાં પ્રદુષણ ફરી વધી રહ્યું છે. જેના પગલે પર્યટન સ્થળોએ પ્લાસ્ટિક વેસ્ટ જમા થઇ રહ્યો છે.

    ત્યારે યુથ હોસ્ટેલનું યુનિટ જૂનાગઢમાં પ્લાસ્ટિક વેસ્ટને એકઠું કરી જંગલ સ્વચ્છ કરવાની ઝુંબેશ ચલાવી રહ્યું છે. હાલ જૂનાગઢ વિલિંગ્ડન ડેમની આજુબાજુ એકઠા થયેલા પ્લાસ્ટિક વેસ્ટને હટાવવામાં આવી રહ્યો છે. યુથ હોસ્ટેલે જૂનાગઢની જનતાને પણ આ ઝુંબેશમાં જોડાવા અનુરોધ કર્યો છે.

    તેઓ પર્યાવરણ માંથી પ્રદુષણ ઘટાડવા અંગે નાગરીકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. નોંધનીય છે કે પ્રકૃતિને માણવા જતા નાગરીકો સૌથી વધુ પ્રદુષણ પર્યટન સ્થળોએ જ ફેલાવતા હોય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply