Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢ રોટરી ક્લબ દ્વારા ધમાલ ગલીનું આયોજન કરવામાં આવ્યું

Live TV

X
  • વિસરાતી જતી જૂની રમતોનું વર્ચસ્વ ટકાવી રાખવા માટે જૂનાગઢ રોટરી ક્લબ દ્વારા ધમાલ ગલીનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ જૂનાગઢ ખાતે ટાયર દોડ, લીંબુ-ચમચી, કોથડા દોડ તથા સંગીત ખુરશી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
    આજના સમયમાં લોકો જૂની પુરાણી રમતો ભૂલીને સમાર્ટ ફોનમાં અને કોમ્પ્યુટરમાં ગેમ રમતા થઇ ગયા અને આપણી રમતો જે મેદાનમાં રમતો રમાતી હતી જાણે ભૂલી વિસરાઈ ગઈ છે આથી ફરી લોકો તેને યાદ કરે તેના માટે ધમાલ ગલી નું આયોજન કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply