Skip to main content
Settings Settings for Dark

મોરબી: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રેરક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Live TV

X
  • મોરબી જિલ્લાના માળીયા તાલુકાના મોટી બરાર સ્થિત મોડેલ સ્કૂલ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ પ્રેરક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ચિત્ર સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા અને વિશેષ પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યું હતું. માહિતી પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સહભાગી થઈ આઝાદીના લડવૈયાઓને આદરાંજલિ અર્પણ કરી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply