Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢ વનવિભાગ દ્વારા અનોખી રીતે કરાઈ વન સપ્તાહની ઉજવણી

Live TV

X
  • જુનાગઢ વનવિભાગ દ્વારા બીજી ઓક્ટોબરથી વન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

    કોરોના સંક્રમણ કાળમાં ઉજવણીમાં જનસમુદાયને મોટી સંખ્યામાં સામેલ કરવા મુશ્કેલ હોવાથી વન સપ્તાહની ઉજવણી નવતર રીતે થઇ રહી છે. વન સપ્તાહની ઉજવણી કરતાં જૂનાગઢ વનવિભાગના કાર્યાલયોની દિવાલોને વન્ય જીવન અને પ્રાણીઓના ભીંત ચિત્રોથી સજાવવામાં આવી રહી છે.

    લોકોમાં વન્યપ્રાણી વિષેની સમજ અને જાગૃતિ વધારવા આ રાહે પ્રયાસ થઇ રહ્યો છે. એનજીઓ સાથે મળીને સામાજિક કાર્યો કરવા અને વન્ય જીવસૃષ્ટિ અને વન્ય પ્રકૃતિ સાથે લોકોને જોડવા કાર્યક્રમોના આયોજન વિષે પણ વન વિભાગ દ્વારા વિચારણા થઇ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply