ઝાલોદઃ સાર-મારી ગામે કરુણ ઘટના, માછીમારી કરવા ગયેલ છ પૈકી 5ના મોત
Live TV
-
દાહોદના ઝાલોદમાં તળાવમાં માછીમારી કરવા ગયેલા છ માંથી પાંચ લોકોના મોત થયા છે. ઘટના ઝાલોદના સારમારી ગામની છે.
ગામના તળાવમાં છ લોકો માછીમારી કરી રહ્યા હતા. આ પૈકી ચાર મહિલા સહિત એક યુવકનું ડુબી જવાથી મોત થયું છે. ઘટનાના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
