Skip to main content
Settings Settings for Dark

ઠાકોર સેનાએ અલ્પેશ ઠાકોર સાથે છેડો ફાડ્યો

Live TV

X
  • ઠાકોર સેનાને વિશ્વાસમાં લીધા વગર કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનો આરોપ

    અલ્પેશ ઠાકોરે ઠાકોર સેનાને વિશ્વાસમાં લીધા વગર કોંગ્રેસમાંથી રાજીનામું આપતા ઠાકોર સેનાએ અલ્પેશ ઠાકોર સાથે છેડો ફાડ્યો છે. મહેસાણાના એક પાર્ટી પ્લોટમાં ઠાકોર ક્ષત્રિય સેના મહેસાણા દ્વારા જિલ્લા પ્રમુખ રામજીભાઈ એસ. ઠાકોરના અધ્યક્ષ સ્થાને મહેસાણા જિલ્લા ઠાકોર સમાજનું સંમેલન બોલાવાયું હતું. જેમાં જણાવાયું છે કે, અલ્પેશ ઠાકોર દ્વારા લેવાયેલો નિર્ણય ભાજપ સાથે નો સોદો દર્શાવે છે. જેથી અલ્પેશના નિર્ણયમાં ઠાકોર સેના અલ્પેશને સમર્થન આપતી નથી. આ સંમેલનમાં અલ્પેશ ઠાકોરે આવું પગલું ભરીને સમાજ સાથે દગો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સંમેલનમાં આગામી સમયમાં અલ્પેશ ઠાકોર વિરૂધ્ધ કાર્યક્રમ આપવાની ચર્ચા થઈ હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply