નવસારીના શિક્ષકોએ ભણાવ્યો લોકજાગૃતિનો પાઠ
Live TV
-
800 શિક્ષકોએ રાજ્યનો નકશો બનાવી લોકોને મતદાનની કરી અપીલ
દેશના ભાવિનું નિર્માણ અને આધારસ્તંભ ગણાતા શિક્ષકોએ નવસારી જીલ્લાવાસીઓને વધુ એક લોકજાગૃતિનો પાઠ ભણાવ્યો છે. શહેરના ૮૦૦ જેટલા શિક્ષકોએ ગુજરાત રાજ્યનો નકશો બનાવી ૨૩ એપ્રિલે વોટ ફોર નવસારીનો નજારો બનાવ્યો હતો, જેના આકાશી દર્શ્યો અતિ સુંદર દ્રશ્યમાન થતા હતા. જિલ્લા કલેક્ટર અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખાસકરીને મતદાન જાગૃતિ માટે આ એક અનોખો પ્રયોગ બની રહ્યો હતો
