Skip to main content
Settings Settings for Dark

ડાંગના ગાઢ જંગલોમાં કેસૂડાની પૂરબહાર જામી

Live TV

X
  • કુદરતે જ્યાં છૂટા હાથે સૌંદર્ય વેર્યું છે તેવા સહ્યાદ્રીની પર્વતમાળામાં હાલ કેસૂડો ડાંગની ગિરિ કંદરાઓની શોભા બન્યો છે. ડાંગના જંગલોમાં જ્યાં નજર કરો ત્યાં લાલ કેસરી ફૂલોની સુંદરતા મન મોહી રહ્યા છે અને જંગલની શોભા વધારી રહ્યા છે. હોળી ટાણે ખીલતા વસંતના પુષ્પો આદિવાસી માટે લોકપ્રિય ગણાય છે આયુર્વેદની દ્રષ્ટિએ કેસૂડાંના ફૂલોના મૂળપાન અને છાલનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે છે. જ્યારે ત્વચાના રોગ દૂર કરવા અને સૌંદર્ય પ્રસાધન માટે પણ કેસૂડો ઉપયોગી છે. આદિવાસીઓ કેસૂડાના ફૂલ ને પાણીમાં ઘોળી ધુળેટીમાં રંગ તરીકે ઉપયોગ કરે છે. ડાંગના ગાઢ જંગલોમાં કેસૂડાની પૂરબહાર જામી છે ત્યારે ડાંગ જિલ્લાના વૈદ સયાજી ભાઈ ઠાકરેએ તેની ઉપયોગિતા અંગે જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply